ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે
અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે. સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]