ઈડીએ અનિલ અંબાણીનો બંગલો સહિત 40થી વધારે મિલકત જપ્ત કરી
નવી દિલ્હીઃ પ્રવર્તન નિદેશાલય (ED) એ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની 40થી વધુ મિલ્કતો તાત્કાલિક રીતે કબ્જે કરી લીધી છે. તેમાં અનિલ અંબાણીનું મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા બંગલાનો પણ સમાવેશ થાય છે. કુલ કબ્જે કરાયેલી સંપત્તિનું મૂલ્ય અંદાજે રૂ. 3,084 કરોડ ગણવામાં આવ્યું છે. EDએ આપેલી માહિતી અનુસાર, દિલ્હી, […]


