1. Home
  2. Tag "News Article"

મોંગોલિયા-ભારત બૌદ્ધ ધર્મના તાંતણે બંધાયેલા છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. છ વર્ષમાં કોઈ મોંગોલિયન રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. આ મુલાકાત ભારત અને મોંગોલિયાના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણીના અવસરે થઈ છે. […]

વાપીમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કચેરીના બે અધિકારીઓ લાંચ લેતા પકડાયા

ફૂલછોડના કુંડાના પુરવઠા માટે બિલની મંજૂરી આપવા રૂ. 2,000ની લાંચ માગી હતી, સીજીએસટીની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા પકડી લીધા, વાપીઃ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વાપીમાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓને રૂપિયા 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી […]

ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત 19 કારીગરોને પુરસ્કૃત કરાશે

મહેસાણા ખાતે આયોજિતVGRCમાં ત્રણ કારીગરોને પુરસ્કાર અપાયા, વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 19 કારીગરોને પુરસ્કાર એનાયત કરાશે, ગાંધીનગરઃ રાજ્યની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2016 અન્વયે હાથશાળ અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે વર્ષ – 2024માં સિદ્ધિ પ્રાપ્ત કારીગરોને શ્રેણી મુજબ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. વિવિધ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય […]

મધ્યપ્રદેશમાં હવાલા દ્વારા 2.96 કરોડ રૂપિયાની લૂંટ કરવાના આરોપમાં 11 પોલીસકર્મીઓ સામે FIR

નવી દિલ્હી: મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં હવાલા દ્વારા 2.96 કરોડ રૂપિયાની લૂંટમાં સંડોવાયેલા 11 પોલીસ કર્મચારીઓ સામે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નિર્દેશ પર, પોલીસ વિભાગે કડક કાનૂની કાર્યવાહી કરી છે. તેમની સામે FIR નોંધવામાં આવી હતી. પાંચ આરોપી પોલીસ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે તેમાં SDOP પૂજા […]

બેંગલુરુમાં ચલાવતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, 16 આરોપીઓની ધરપકડ

નવી દિલ્હી: કર્ણાટકની રાજધાની બેંગલુરુથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ત્યાં એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. કોલ સેન્ટરમાં કામ કરતા શંકાસ્પદોએ દેશભરના યુવાનો અને મહિલાઓને નોકરીની લાલચ આપીને ફસાવ્યા હતા. આ કેસમાં સોળ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સાયબિટ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામનું આ કોલ સેન્ટર યુવાનો અને […]

સુરતમાં નકલી કોસ્મેટિક બનાવવાનું ગોદામ પકડાયુ, પિતા-પૂત્રની ધરપકડ

આરોપીઓ અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી વેચાણ કરતા હતા, ડુપ્લીકેટ કોસ્મેટીકને જાણીતી વેબસાઈટ પર વેચવામાં આવતી હતી, પોલીસે 78 લાખનો ડુપ્લીકેટ ચીજ-વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો સુરતઃ શહેરના પુણાગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લીકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે. તેવી બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારતાં ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો […]

IREDAની પ્રભાવશાળી Q2 FY26 પ્રગતિ સાથે ભારતનો સ્વચ્છ ઉર્જા વેગ વધુ મજબૂત બન્યો: પ્રહલાદ જોશી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રા મજબૂત ગતિ પકડી રહી છે, જે નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં ભારતીય નવીનીકરણીય ઉર્જા વિકાસ એજન્સી (IREDA)ના પ્રભાવશાળી પ્રદર્શન દ્વારા પ્રેરિત છે. તેમણે કહ્યું કે IREDA નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ટકાઉ વિકાસ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી રહ્યું છે, ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યું છે અને ઉત્સાહ […]

ગિરનારમાં ગૌરક્ષનાથ મંદિરમાં મૂર્તિ તોડવાના કેસમાં પૂજારી અને તેનો સાગરિત આરોપી નિકળ્યા

કમાણી વધારવા એક કાંડ કરવાનો છે‘ કહી મૂર્તિને પર્વત પરથી ધક્કો માર્યો હતો, પોલીસે CCTV, CDR અને FSLની મદદથી ગુનોનો ભેદ ઉકેલ્યો, કાચ થોડો તોડવામાં આવ્યો હતો, એમાંથી 50 કિલોની મૂર્તિ કેવી રીતે નિકળી શકે? જુનાગઢઃ ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં ગઈ તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાના બનાવમાં […]

દેશમાં શિક્ષણ ક્ષેત્રે નબળી ગુણવત્તા ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશઃ કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં શિક્ષકોને હાજર રાખવાના ફરમાન સામે વિરોધ, ‘પરખ‘ સર્વેક્ષણના તારણોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની યાદીમાં ગુજરાતનો સમાવેશ ન થયો,   નબળુ પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ અમદાવાદઃ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું […]

ફાગવેલને તાલુકાનું મુખ્ય મથક જાહેર કરાતા 24 ગ્રામ પંચાયતોએ હાઈકોર્ટમાં કરી રિટ

ગુજરાત સરકારે અગાઉ કાપડીવાવ (ચીખલોડ)ને તાલુકા મથક જાહેર કર્યું હતું, સરકારના નિર્ણ સામે વિરોધ થતાં સરકારે ફાગવેલને તાલુકા મથક જાહેર કર્યુ, કપડવંજના 24 ગામોએ કાપડીવાવ (ચીખલોડ)ને જ વડું મથક રાખવા માંગણી કરી નડિયાદઃ  ખેડા જિલ્લાના નવ રચિત ફાગવેલ તાલુકાનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ ફાગવેલ તાલુકો જાહેર કરવા સાથે મુખ્ય તાલુકા મથક કાપડીવાવ (ચીખલોડ)ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code