1. Home
  2. Tag "News Article"

બિહારના કૈમૂરમાં સ્કોર્પિયો કાર કન્ટેનર સાથે અથડાઈ, 3 લોકોના મોત, 7 ઘાયલ

બિહાર: કૈમુરમાં NH-19 પર સ્કોર્પિયો અને કન્ટેનર વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા અને સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છજ્જુપુર પોખરા નજીક બની હતી. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયો […]

સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચ હવે ડ્રોનથી 30 મીનીટમાં સંપૂર્ણ ઘોવાઈ જશે

ટ્રેનને ધોવામાં મેન્યુઅલ કામગીરીથી ત્રણ કલાકનો સમય લાગતો હતો, ટ્રાયલ માટે ડ્રોનથી ઉધના-બહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ધોવામાં આવ્યા, બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. સુરતઃ પશ્વિમ રેલવે દ્વારા હવે ટ્રેનોના કોચ ધોવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે. […]

સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો

70 કિમીની ઝડપે પવન ફુંકાતા શિપની ક્રેઈન હિલોળા ખાવા લાગી, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે શહેર નજીક  મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 70 કિમીની ઝડપે […]

અમદાવાદમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યુ નહીં હોય તો નોટિસ ફટકારી કાર્યવાહી કરાશે

એએમસીની ટીમો ઘરે ઘરે જઈને તપાસ કરશે, ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો નળ, ગટર કનેક્શન કાપીને ડોગને જપ્ત કરાશે, ડોગ રજિસ્ટ્રેશનની ફી હવેથી 1,000ની જગ્યાએ 2000 રૂપિયા વસુલ કરાશે,   અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનનો ફરજિયાત નિયમ બનાવ્યો હોવા છતાંયે પેટડોગના માલિકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે મ્યુનિએ પેટડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારા પેટડોગના […]

ગુજરાતમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને ભેળસેળવાળો 1198 કિ.ગ્રા જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી, 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા, 933 કિલોગ્રામ જેટલો ભેળસેળિયા ખોરાકનો જથ્થો સીઝ કરાયો ગાંધીનગરઃ નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી […]

“વિશ્વ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે” : મોહન ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા પર નાગપુરના રેશમ બાગ મેદાન ખાતે શતાબ્દી સમારોહનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં 21 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશને સુરક્ષા માટે વધુ સક્ષમ અને સજાગ બનવું પડશે. ભાગવતે પોતાના ભાષણમાં સરકારોની નીતિ, લોકોમાં રહેલી બેચેની, પાડોશી […]

NCRBનો ચોંકાવનારો અહેવાલ : 2023માં 10 હજારથી વધુ ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી

નવી દિલ્હીઃ  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)એ ખેડૂતોની આત્મહત્યાને લઈને એક ચોંકાવનારી રિપોર્ટ જાહેર કરી છે. અહેવાલ મુજબ, વર્ષ 2023 દરમિયાન કૃષિ સાથે સંકળાયેલા 10 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. આમાં ખેડૂતો તેમજ કૃષિ મજૂરો બંનેનો સમાવેશ થાય છે. આત્મહત્યાના સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્ર (38.5%) અને કર્ણાટક (22.5%)માં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, […]

સંભલમાં બુલડોઝર કાર્યવાહી: તળાવની જમીન પર બનેલું મેરેજ પેલેસ-મદરેસા તોડી પાડાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં પ્રશાસને બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું એક વિશાળ મેરેજ પેલેસ તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ભારે પોલીસબંદોબસ્ત ગોઠવાયો હતો. મેરેજ પેલેસનો મદરેસા તથા બરાત ધરની જેમ ઉપયોગ થતો હોવાનું જાણવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી […]

ગાંજાની હેરાફેરી માટે હવે પેડલરોએ અજમાવી નવી તરકીબ, નારિયળની નીચે છુપાવ્યો હતો ગાંજો

હૈદરાબાદઃ તેલંગાણા પોલીસે રાચકોંડા નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન અને ખમ્મમ વિંગની ઈલિટ એક્શન ગ્રુપ ફોર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમ દ્વારા રામોજી ફિલ્મ સિટી, પેડ્ડા અંબરપેટ નજીક એક DCM વાહનને રોકી 401.467 કિગ્રા ગાંજા કબજે કર્યો અને ત્રણ તસ્કરોને ધરપકડ કરી છે. ગાંજાનો જથ્થો રાજસ્થાન રાજ્યમાં મોકલવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ […]

સરક્રીકમાં પાકિસ્તાનના દુસ્સાહસને કડક જવાબ મળશે: રાજનાથ સિંહ

ભૂજઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચેતવણી આપી કે સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન કોઈપણ પ્રકારનો દુસ્સાહસ કરશે, તો ભારત એવો નિર્ણાયક જવાબ આપશે કે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. કચ્છના લક્કી નાળા સૈનિક છાવણી ખાતે વિજયાદશમીના અવસર પર યોજાયેલા બહુ-એજન્સી ક્ષમતા અભ્યાસ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લઈ તેમણે કહ્યું કે, ભારતે વારંવાર વાતચીત દ્વારા સરહદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code