અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શાળાઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડા-તફડીનો માહોલ સર્જાતો હોય છે. કેટલાક દિવસ પહેલા શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી હતી અને બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ કંઈ ન મળતા ઈ-મેઈલ મોકલનારા સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં આજે ફરીવાર અમદાવાદ અને વડોદરાની 33 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી […]


