1. Home
  2. Tag "News in Gujarati"

જામનગર નજીક બે કાર સામસામે અથડાતા એકનું મોત,બાળક સહિત 4ને ઈજા

જામનગર બાયપાસ સર્કલ પાસે મોડી રાતે સર્જાયો અકસ્માત પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર શહેર નજીક સમર્પણ બાયપાસ સર્કલ નજીક મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું […]

ગાંધીનગરમાં એસીબીના પીઆઈ તરીકે ઓળખ આપીને તોડ કરતો શખસ પકડાયો

નિવૃત ASIનો પૂત્ર નોકરી અપાવવાની લાલચ આપતો હતો ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી 25 હજારનો તોડ કરવાનો પ્રયાસ પોલીસે ફરિયાદીને વિશ્વાસમાં લઈ આરોપીને રૂપિયા લેવા બોલાવ્યો હતો ગાંધીનગરઃ નકલી અધિકારીના સ્વાંગમાં લોકોને લાલચ આપીને કે પછી ધમકાવીને તોડ કરવાના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગરમાં અમદાવાદના એક નિવૃત એએસઆઈના પૂત્રએ પોતે એસીબીમાં પીઆઈ હોવાની […]

ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશનો પ્રારંભ

વિદ્યાર્થીઓ 18મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે દરમિયાન યોજાશે પ્રવેશ માટે ચાર તબક્કામાં કરાશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન વિવિધ કોલેજોમાં સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની સંપૂર્ણ ફોર્મ ફીલિંગ પ્રક્રિયાનો જીકાસ દ્વારા આરંભ થયો છે અને 18 મે સુધી https://gcas.gujgov.edu.in વેબસાઇટ પર રજિસ્ટ્રેશન રાઉન્ડ […]

ધો, 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ 14મીમેથી શાળાઓમાં અપાશે

ધોરણ 12 સાયન્સ અને ગુકેટનું પરિણામ ગઈ તા.5મીએ જાહેર કરાયું હતુ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી 14મીએ માર્કશીટ અપાશે 14મી વિદ્યાર્થીઓને પણ માર્કશીટ મળી જશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. હવે ધોરણ 12 અને ગુજકેટના પરિણામની માર્કશીટ તમામ શાળાઓએ સંમતીપત્ર […]

વેકેશનમાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને બોલાવીને ટ્યુશન આપશે તો કાર્યવાહી કરાશે

કેટલીક ખાનગી સ્કૂલો ફી વસુલીને વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખે છે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓને આપી સુચના બોર્ડના વિદ્યાર્થીઓને એકસ્ટ્રા ફી લઈને બોલાવવામાં આવતા હોવાથી ફરિયાદો મળી રાજકોટઃ ગુજરાતમાં શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન ચાલી રહ્યુ છે. ત્યારે રાજકોટ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ ધોરણ 9 અને 11માં ઉતિર્ણ થયેલા અને આવતા વર્ષે બોર્ડની પરીક્ષા […]

રાજકોટમાં વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી રોડ પર પાણી ફરી વળ્યા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠુ પડ્યાના વાવડ, રાજકોટઃ શહેરમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શનિવારે પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી […]

સુરતમાં મનીષ માર્કેટમાં લાગેલી ભીષણ આગને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કાબુમાં લીધી

પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉનમાં લાગી આગ આગએ ભીષણરૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો 19 ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને બે કલાકે આગને કાબુમાં લીધી સુરતઃ શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષ માર્કેટમાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકાળ રૂપ ધારણ કર્યું હતું, આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી […]

ગાંધીનગરમાં બોરિયા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લીધે દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાં રિટ

મ્યુનિએ દબાણકર્તાઓને 15 દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ આપી હતી મ્યુનિએ 43માંથી 35 દબાણકર્તાઓને પ્લોટ ફાળવી આપ્યા બંને પક્ષોની સહમતિથી  વચગાળાનો ઉકેલ લવાયો અમદાવાદઃ ગાંધીનગરમાં બોરિયા તળાવને લાખોના ખર્ચે બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો દુર કરવા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેની સામે અરજદારે હાઈકોર્ટમાં […]

સીઝફાયરની જાહેરાત બાદ કચ્છમાં દેખાયા 11 પાકિસ્તાની ડ્રોન : હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા છે. અત્યારથી જ સંપૂર્ણ બ્લેકડાઉન લાગુ કરવામાં આવશે. સુરક્ષિત રહો, ગભરાશો નહીં. કચ્છ જિલ્લામાં ડ્રોન દેખાયા બાદ જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. સીઝફાયરની જાહેરાત […]

સીબીઆઈ કોર્ટે સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ-સેક્રેટરીને 3 વર્ષની કેદની સજા ફટકારી

સુરતઃ સીબીઆઈ કોર્ટે ગુનાહિત કાવતરું અને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સંબંધિત કેસમાં નવસારીના ટ્રસ્ટ સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ અને સેક્રેટરી સહિત ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદની સજા ફટકારી છે, જેમાં કુલ રૂ. 60,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં આરોપી ટ્રસ્ટ પર 20,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની સીબીઆઈ કોર્ટ નંબર 02ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code