1. Home
  2. Tag "NFSU"

દેશમાં આવનાર સમયમાં નવ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટરો સ્થપાશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક  ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા […]

ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે, NFSUમાં 5G લેબોરેટરી કાર્યરત બની

ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને “100 5G લેબ્સ ” અંતર્ગત ફાળવાયેલી 5G લેબોરેટરીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન તા.27મીને ગુરૂવારના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ખાતે કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ આ નોંધપાત્ર સિદ્ધિ  બદલ NFSUના યુવા […]

DGGI અને NFSU વચ્ચે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના માટે સમજૂતી કરાર થયાં

અમદાવાદઃ GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) એ માહિતી અને જ્ઞાન, ટેકનોલોજીના આદાનપ્રદાન સાથે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરીની સ્થાપના તથા ડિજિટલ ફોરેન્સિક્સના ક્ષેત્રમાં પ્રગતિ અને કૌશલ્ય વિકાસ માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ પર સુરજીત ભુજબલ, પ્રિ. ડાયરેક્ટર જનરલ, DGGI અને ડૉ. જે.એમ. વ્યાસ, વાઇસ ચાન્સેલર, NFSU, ગાંધીનગર દ્વારા […]

દેશમાં 6 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશેઃ અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરાશે. જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વિક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપૂર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code