1. Home
  2. Tag "nia"

CBI, NIA અને EDની શાખાઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર CBI, NIA અને EDની શાખાઓમાં CCTV ના હોવા પર નારાજગી વ્યક્ત કરી તમામ તપાસ એજન્સીઓમાં CCTV કેમેરા લગાવવા સુપ્રીમે આપ્યો આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હજુ સુધી CBI, NIA તેમજ ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ […]

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું […]

NIAએ  આઈએસઆઈ ના એજન્ટની કરી ઘરપકડ – પાકિસ્તાનને સેનાની ગતિવિધિઓની માહિતી મોકલતો હતો

ANIએ  આઈએસઆઈ ના એજન્ટની કરી ઘરપક પાકિસ્તાનને સેનાની ગતિવિધિઓની માહિતી મોકલતો હતો આરોપી ગુજરાતનો રહેવાશી આરોપી ઈમરાન  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કરતો હતો કામ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સોમવારના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ ધરપકડ થયેલા આરોપીની ઓળખ ગીટેલી ઇમરાન તરીકે થઈ છે, જે ગુજરાતનો રહેવાસી છે. ઇમરાન પર પાકિસ્તાનની ગુપ્તચર […]

સમજૌતા બ્લાસ્ટ કેસનો ચુકાદો 14મી માર્ચ સુધી ટળ્યો, સ્વામી અસીમાનંદ છે આરોપી

દેશમાં લોકસભાની ચૂંટણીના એલાન સાથે જ બનેલા રાજકીય માહોલ વચ્ચે સોમવારે હરિયાણાની પંચકૂલાની એનઆઈએની સ્પેશયલ કોર્ટ સમજૌતા બ્લાસ્ટ કેસના મામલામાં ચુકાદો આપવાની હતી. પરંતુ તેને 14મી માર્ચ સુધી ટાળવામાં આવ્યો છે. આ કેસમાં આખરી ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે પોતાનો ચુકાદો 11મી માર્ચ સોમવારે સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી માટે સોમવારે મામલાના આરોપી સ્વામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code