સતત પાંચમાં દિવસે શેરમાર્કેટમાં ધબડકો, રોકાણકારોની મૂડીનું ધોવાણ, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો
સતત પાંચમાં દિવસે માર્કેટ ધડામ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યાં સેન્સેક્સમાં આજે 1000 પોઇન્ટનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર પણ શેરબજાર માટે અમંગળ સાબિત થયો હતો. સતત પાંચમાં દિવસે પણ માર્કેટ ધ્વસ્ત થતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 800 પોઇન્ટના કડાકા સાથે 56,683ના […]