1. Home
  2. Tag "Nigeria"

ટ્વિટરને ઝટકો, આ દેશમાં ટ્વિટર પર લાગી રોક અને થઇ ભારતીય Kooની એન્ટ્રી

નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્વિત સમય સુધી રોક લગાવી બીજી તરફ નાઇજીરીયાના માર્કેટમાં ભારતીય Kooનો થયો પ્રવેશ Koo હવે નાઇજીરીયના માર્કેટમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવશે નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે નવા IT નિયમોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે નાઇજીરીયાએ ટ્વિટર સામે મોટું પગલું ભર્યું છે. નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્વિત […]

નાઇજીરિયાએ દેશમાં ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો

નાઇજીરિયાએ ટ્વિટર પર કરી મોટી કાર્યવાહી દેશમાં અનિશ્ચિત સમય માટે ટ્વિટરને કર્યું બંધ   બે દિવસ પહેલા રાષ્ટ્રપતિનું હટાવ્યું હતું ટ્વિટ દિલ્હી: જ્યાં એક તરફ ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના એકાઉન્ટ પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. આવો જ એક કિસ્સો નાઇજીરિયામાંથી પણ સામે આવ્યો છે. સરકારે […]

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં મોત

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલનું નિધન ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિપજ્યું મોત ઉત્તરી રાજ્ય કડુનાની મુલાકાત માટે થયા હતા રવાના દિલ્હી: નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. અહેવાલ મુજબ, અતાહિરુ ઉત્તરી રાજ્ય કડુનાની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા હતા, જ્યાં હાલના મહિનાઓમાં સુરક્ષા પડકારો સામે આવ્યા છે. પાકિસ્તાને ચીનના […]

કુરાનનો અભ્યાસ કરાવવાના નામ પર મદરસામાં યૌન શોષણ, 300 બાળકો-પુરુષોને કરાવાયા જંજીરોમાંથી કરાવાયા મુક્ત

નાઈજીરિયામાં મદરસામાં અમાનવીય કૃત્ય 300 બાળકો-પુરુષોને પોલીસે કરાવ્યા મુક્ત મદરસા કે યૌન શોષણનો અડ્ડો? મજહબી તાલીમના નામે ચાલનારા મદરસા કેવી રીતે યૌન શોષણનો અડ્ડો બની ચુક્યા છે, તેની એક ભયાનક તસવીર આફ્રિકાના દેશ નાઈજીરિયામાંથી સામે આવી છે. અહીં એક નિવાસી ઈસ્લામિક શાળામાંથી 300 બાળકો અને પુરુષોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ લોકો સાંકળોમાં બંધાયેલા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code