ખાલિસ્તાની સમર્થકોને નિજ્જર કેસમાં ઝટકો, ચાર આરોપીઓનો જામીન ઉપર છુટકારો
નવી દિલ્હીઃ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને કાનૂની સુનાવણી સુધી જામીન પર મુક્ત કર્યા છે. ચારમાંથી ત્રણ પ્રતિવાદીઓ વીડિયો દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા જ્યારે ચોથાનું પ્રતિનિધિત્વ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીની આગામી કોર્ટમાં હાજરી 11 ફેબ્રુઆરી, 2025 ના […]