નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ
શારદીય નવરાત્રીનો 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઈ રહ્યો છે.આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવશે અને માતા રાનીની પૂજા કરવામાં આવશે. તો આ દિવસોમાં આ પ્રકારનું ભોજન ભૂલથી ન કરતા અને આ બાબતોનું રાખજો ધ્યાન. હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલી વાર્તા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ […]