ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી
નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા થયું છે. વધુમાં […]


