1. Home
  2. Tag "Nitin Patel"

નીતિન પટેલે કહ્યું, રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપના નેતાની ઓળખ આપી કામ કઢાવી લે છે

રાજકીય દલાલો ભાજપના નેતા હોવાનું કહીં અધિકારીઓ સાથે સંબંધો કેળવે છે સરકારમાં કામો કઢાવીને દલાલો કરોડપતિ બની ગયા છે નીતિન પટેલનો ઈશારો કોના તરફ તેની જાગી ચર્ચા અમદાવાદઃ. ભાજપની ઓળખ આપીને બની બેઠેલા સરકારી અધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાના અંગત કામો કઢાવી લેતા હોય છે. અને આવા રાજકીય દલાલોની સંખ્યા વધતી જાય છે.  તેના લીધે […]

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભાની બેઠક પરથી પોતાની દાવેદારી પાછી ખેંચી

મહેસાણાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ ગુજરાતના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અને બીજી યાદી પણ પખવાડિયામાં જાહેર કરવામાં આવશે. જેમાં મહેસાણા બેઠકના ઉમેદવારના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી, મહેસાણાની લોકસભાની બેઠક માટે પ્રદેશ ભાજપના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. પણ હવે તેમણે એકાએક દાવેદારી પાછીં ખેચી લીધી છે. […]

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાની સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપાએ ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને હવે ચૂંટણીપ્રચારને વધારે વેહવંતો બનાવવામાં આવશે. દરમિયાન ભાજપાએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય […]

વિજય રૂપાણી, નીતિન પટેલ, સૌરભ પટેલ, સી.આર,ફળદુ સહિતના નેતાઓને બદલે યુવાઓની પસંદગી

અમદાવાદઃ ભાજપાએ આજે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપાએ ઉમેદવારોની પસંદગી મામલે સેન્સની પ્રક્રિયા પૂર્ણ બાદ યુવાઓની પસંદગી ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું છે. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા કરી હતી. બીજી તરફ ભાજપાએ પણ 38 જેટલા ધારાસભ્યોને પડતા મુકીને નવા ચહેરાઓને […]

વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિજય રૂપાણી અને નિતિન પટેલનો ભાજપની કોર કમિટીમાં સમાવેશ

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતાં આંચકી લેવાયા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મલાકાતે આવ્યા છે. દરમિયાન ભાજપની મહત્વની ગણાતી કોર કમિટીમાં નીતિન પટેલ અને વિજય રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે […]

કડીમાં તિરંગા રેલી દરમિયાન નીતિન પટેલને દોડીને આવેલી ગાયે ઢીંચ મારતા ઢીંચણમાં ઈજા

અમદાવાદઃ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તમામ નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કડીમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી એવા નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તિરંગા યાત્રામાં એક ગાયે દોડી આવીને નીતિન પટેલને ઢીંચ મારતા તેમણે ઢીંચણમાં ઈજા થઈ હતી. રાજ્યના […]

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને પણ કારોબારીમાં સ્થાન અપાયુ છે. ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે […]

ગુજરાત બહાર જવામાં મને રસ નથી, 2022 ચૂંટણી મહેસાણાથી જ લડવાનો છુઃ નીતિન પટેલ

ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળનું ગઠન થઈ ગયું છે. રૂપાણી મંત્રી મંડળના જુના જોગીઓને સાગમટે વિદાય કરવામાં આવ્યા છે.જેમાં નીતિન પટેલ જેવા સક્ષમ નેતાને પણ ઘેર બેસવાનો વારો આવ્યો છે. ત્યારે નીતિન પટેલે ગુજરાત બહાર જવાની ઘસીને ના પાડી દીધી છે. એટલે તેમને રાજ્યપાલ બનાવાશે એવી જે […]

ગુજરાતના CM બનવાનું નીતિન પટેલનું સ્વપ્નું ફરીથી રહ્યું અધૂરૂં, નસીબે તેમને સાથ ન આપ્યો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરાશે? તેની અટકળો ગઈકાલથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, સીઆર પાટિલ, પ્રફુલ્લ પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિતના નામો ચર્ચામાં હતા. દરમિયાન મુખ્યમંત્રી માટેના નામનું છેલ્લી ઘડીએ સસ્પેન્સ ખૂલ્યું હતું. અને જેના નામની ચર્ચા પણ ન હતી […]

ગુજરાતમાં “PMJAY-મા” યોજના અંતર્ગત 35 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધોઃ નીતિન પટેલ

અમદાવાદઃ રાજ્યનો આરોગ્ય વિભાગ એટલો મોટો છે કે, રાજ્યનો એકપણ નાગરિક એવો નહી હોય કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લીધો ન હોય એનું ઉત્તમ ઉદાહરણ કોરોનાના કપરા કાળમાં આરોગ્ય કર્મીઓએ કરેલું વેકસીનેશન છે. તેમ ગાંધીનગર ખાતે PMJAY માં યોજનાના ૧૦ મા વર્ષમાં પ્રવેશ અંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. દેશભરના ગરીબ-મધ્યમ વર્ગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code