ભાવનગરના સિહોર તાલુકામાં સિંચાઈની સુવિધા નથી, ભૂગર્ભ જળ ઊંડા ઉતર્યા
સિહોર તાલુકાને નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી ભર ઉનાળે તમામ તળાવો સુકાઈ ગયા વગદાર રાજકીય નેતા નહીં હોવાથી તાલુકાને થતો અન્યાય ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં સિંચાઈ માટેની કોઈ સુવિધા નથી. તાલુકાને હજુ નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. તાલુકામાં સબળ નેતાગીરીના અભાવે વિકાસમાં સિહોર તાલુકો સૌથી પાછળ છે. તાલુકાના તમામ તળાવો સુકાઈ ગયા છે. તેના લીધે […]