ભાવનગરના સિહાર તાલુકામાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી ખેડુતોને પડતી મુશ્કેલી
ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકામાં સિંચાઈની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ખેડુતોને પરેશાની વેઠવી પડી રહી છે. સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ આ વિસ્તારને મળ્યો નથી. ઉપરાંત શેત્રુજી સિંચાઈ યોજનાનો લાભ પણ મળતો નથી. એટલે ખેડુતોએ બોર અને કૂવા આધારિત સિંચાઈ કરવી પડે છે, પાણીના તળ પણ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. એટલે સૌની યોજનાનો આ […]