1. Home
  2. Tag "No License"

સુરતમાં વિદ્યાર્થીને અડફેટે લેનારા ડમ્પરચાલક પાસે લાયસન્સ પણ નથી

પોલીસે ડમ્પરચાલક અને તેના માલીક સામે પણ ગુનો નોંધ્યો, પૂરફાટ ઝડપે ડમ્પરે સાયકલસવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી, ડમ્પરના માલિકે લાયસન્સ ન હોવા છતાં ડ્રાઈવર તરીકે નોકરી પર રાખ્યો હતો સુરતઃ શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. શહેરમાં ગઈ તા. 16મી નવેમ્બરના રોજ ગોરવપથ રોડ […]

ગુજરાતમાં LPG ડિલર્સને હવે પુરવઠા વિભાગમાંથી પરવાનો લેવો નહીં પડે, જુના કાયદામાં સુધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે ગેસ એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના સિલિન્ડર આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code