વિકેટકીપર ઋષભ પંતને મળી શકે છે મોટું સન્માન, લોરિયસ વર્લ્ડ કમબેક એવોર્ડ માટે નામાંકિત
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટું સન્માન મળી શકે છે. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત ડિસેમ્બર 2022 માં ક્રિકેટના મેદાનમાં પાછા ફરવામાં સફળ રહ્યો હતો. પંતને પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025માં કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ 21 એપ્રિલે મેડ્રિડમાં યોજાશે. ૩૦ ડિસેમ્બર […]