હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-2ની પરીક્ષાનો પ્રારંભ
વિવિધ ફેકલ્ટીના એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે ગેરરીતિ અટકાવવા 5 ફ્લાઈંગ સ્કવોર્ડ તૈનાત પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કાનો પ્રારંભ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8થી […]