1. Home
  2. Tag "north korea"

ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ છોડી મિસાઈલ – જાપાનમાં ઈમરજન્સી એલર્ટ જારી, લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના

ઉત્તર કોરિયાએ જાપાન તરફ મિસાઈલ છોડી જાપાનમાં ઈમરજન્સી હાઈ એલર્ટ જારી લોકોને ઘરમાં જ રહેવાની સુચના અપાઈ દિલ્હીઃ ઉત્તર કોરિયા પોતાની મનમાનીને લઈને વિશ્વભરમાં જાણીતું છે તેનું આકરું વલણ વિશ્વભરમાં નિંદાને લાયક બની રહ્યું છે ત્યારે ગઈકાલે ફરી ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર તરફ મિસાઈલ છોડીને જેને લઈને જાપાનમાં ઈમરજન્સી હાઈ એલર્ટ કર્યું છે અને લોકોને […]

અમેરિકાએ આપેલી ધમકીની કિમ જોંગ પર કોઈ અસર નહી -નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી

અમેરિકાની ધમકી બાદ પણ ઉત્તરકોરિયા ટસથી સમ ન થયું નોર્થ કોરિયાએ એક સાથે આઠ મિસાઈલ છોડી દિલ્હીઃ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની હરકતોને લઈને ખૂબ ચર્ચામાં છે. અમેરિકા અને તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાની ચેતવણી છતાં કિમ દરરોજ મિસાઈલ પરીક્ષણ કરી રહ્યા છે. કોઈની ધમકીની પણ તેના પર કોઈ અસર થતી નથી ક્રુરતાની દરેક […]

ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ,6ના મોત 

દિલ્હી:ઉત્તર કોરિયામાં તાવના 2 લાખ 32 હજાર નવા કેસ નોંધાયા છે જયારે  વધુ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.ઉત્તર કોરિયાના એન્ટી વાઈરસ (કોવિડ-19) હેડક્વાર્ટર અનુસાર, એપ્રિલના અંતથી સમગ્ર દેશમાં ઝડપથી ફેલાતા તાવને કારણે 56 દર્દીઓના મોત થયા છે અને એક કરોડ 48 લાખથી વધુ લોકો બીમાર પડ્યા છે.નિષ્ણાતોનું માનવું છે કે,મોટાભાગના બીમાર લોકો […]

ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર – અત્યાર સુધી 50 લોકોના મોત,લાખો લોકો તાવની ઝપેટમાં,સેના મેદાનમાં

ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર અત્યાર સુધી 50 લોકોના મોત,લાખો લોકો તાવની ઝપેટમાં દિલ્હીઃ- જ્યા વિશઅવભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યા બીજી તરફ કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે.જેમાં ઉત્તર કોરિયા હાલ કોરોનાની ઝપેચટમાં જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર કોરિયામાં કોવિડ-19ના વધતા પ્રકોપ વચ્ચે સોમવારે […]

ઉત્તર કોરિયામાં  કોરોનાનો કહેર – 1.5 લાખથી પણ વધુ લોકો ક્વોરોન્ટાઈન હેઠળ, પ્રથમ મોત બાદ દેશમાં સતર્કતા વધી

ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર 1 લાખ 80 હજારથી પણ વધુ લોકો આઈસોલેશન હેઠળ મોટાભાગના લોકો અજાણ્યા તાવથી પીડિત   દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે ત્યા વિદેશમાં કોરોનાે હાહાકાર મચાવ્યો છે ચીન બાદ હવે ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં નોઁધાઈ રહ્યા છે આ સાથે જ ગુરુવારના રોજ કોરોનાથી પ્રથમ મૃત્યુ પણ […]

નોર્થ કોરિયાની કરતૂત, હવે અમેરિકા સુધી પ્રહાર કરી શકતી બેલિસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ

ઉત્તર કોરિયાનું કારસ્તાન હવે વધુ એક બેલેસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ આ મિસાઇલ અમેરિકા સુધી પ્રહાર કરી શકે છે નવી દિલ્હી: ઉત્તર કોરિયા પણ અનેકવાર ઉશ્કેરણીજનક હરકતો કરતું રહે છે. હવે ઉત્તર કોરિયાએ એક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જે અમેરિકાના ગુઆમ પ્રદેશ સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તાજેતરના વર્ષોમાં ઉત્તર કોરિયાનું આ […]

જાપાનના સમુદ્રમાં ઉત્તર કોરિયાએ ફરી એકવાર કર્યું મિસાઈલનું પરીક્ષણ

ઉત્તર કોરિયાનો ત્રાસ ફરીવાર કર્યું મિસાઈલનું પરીક્ષણ કોરિયા દ્વારા આ વર્ષનું સાતમું પરીક્ષણ દિલ્હી: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોહન ઉન દ્વારા ફરીવાર જાપાનના દરિયામાં ફરીવાર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરિયા દ્વારા આ વર્ષનું તે સાતમું પરીક્ષણ છે. કોરિયા દ્વારા આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવતા જાપાની કોસ્ટ ગાર્ડને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. કિમના […]

નોર્થ કોરિયા પૈસા કમાવવા હેકિંગના માર્ગ પર, હેકર્સોની મદદથી 3000 કરોડની ક્રિપ્ટોકરન્સીની કરી ચોરી

તાનાશાહ કીમ જોનને પોતાનો સ્વભાવ નડી ગયો હવે ચોરી કરીને ઘર ચલાવવા પર મજબૂર કરી 3000 કરોડના ક્રિપ્ટોકરન્સીની ચોરી દિલ્હી: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ-જોન-ઉન દ્વારા હવે પૈસા કમાવવા માટેનો નવો માર્ગ શોધ્યો હોય તેમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના હેકર્સે 2021માં 400 મિલિયન ડોલર એટલેકે 3000 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. […]

ઉત્તર કોરિયામાં આંચકાજનક ફરમાન, હવે રડવા કે હસવા પર થશે આકરી સજા, શરાબ પીશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયામાં હવે હસી કે રડી નહીં શકો 11 દિવસના શોક દરમિયાન કોઇ હસે કે રડે તો તેને થશે આકરી સજા જો કોઇ શરાબ પીશે તો થશે મૃત્યુદંડ નવી દિલ્હી: ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં સામાન્ય પ્રજા પર એટલા બધા નિયંત્રણો અને પ્રતિબંધો છે કે સામાન્ય પ્રજાનું જીવન ત્યાં નરક સમાન બની ચૂક્યું […]

ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક હરકત, વિશ્વ ચિંતામા ડુબ્યું

ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક હરકત હવે જાપાન તરફ મિસાઇલ છોડી UNSCના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયાએ આ હરકત કરી નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ હવે ફરીથી એવી હરકત કરી છે જેને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં ડુબ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code