1. Home
  2. Tag "Norway"

નોર્વેના નાયબ વિદેશ મંત્રીએ ભારતના વખાણ કર્યા,જાણો શું કહ્યું

દિલ્હી: નોર્વેના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એન્ડ્રેસ મોટ્ઝફેલ્ડ ક્રાવીકે ગુરુવારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી માને છે, જે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રગતિ માટે જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારતને સામેલ કર્યા વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય મુદ્દાનો કોઈ વૈશ્વિક ઉકેલ શોધવો અશક્ય છે. તેમણે કહ્યું કે […]

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

આ છે વિશ્વનો સુંદર નજારા વાળો દેશ- અહી જૂન મહિનામાં માત્ર 40 મિનિટની જ હોય છે રાત

નોર્વેમાં જૂનની 21 તારીખે 40 મિનિટ માટે સુરજ આથમે છે આ દિવસે ખાલી 40 મિનિચની જ રાત પડે  આપણે સૌ કોઈ દિવસ દરમિયાન કામ કરીએ છીે અને રાત્રે આરામ કરીએ છીએ, દિવસ જેટલી આપણે રાત કાઢીએ છીએ જોકે તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક દેશ એવો પણ છે કે જ્યાં રાત ખૂબ ટૂંકી હોય […]

તો શું અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા? નોર્વેમાં બેઠકોનો દોર શરૂ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી શકે છે માન્યતા નોર્વેમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળ અને નોર્વે સરકાર વચ્ચે વાતચીત ચાલુ યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને હવે ટૂંક સમયમાં માન્યતા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. હકીકતમાં, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની આગેવાનીમાં તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પશ્વિમી દેશ નોર્વેની સરકાર સાથે ત્રણ […]

અહીં 76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય,રાત માત્ર 40 મિનિટ માટે થાય છે,જાણો રસપ્રદ વાર્તા

76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય રાત માત્ર 40 મિનિટની હોય છે જાણો તેની રસપ્રદ વાર્તા આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયા પ્રકૃતિ મુજબ ચાલે છે. સમય મુજબ દિવસ થાય છે અને પછી રાત પડે છે.જોકે,અલગ-અલગ જગ્યાઓ પર તેમાં અંતર જરૂરથી જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે,આ ધરતી પર એક એવી જગ્યા છે […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code