પૂત્રના લગ્નમાં પિતાને મળેલા ચાંદલાની રકમ પર ઈન્કમટેક્સ લાગી શકે નહીઃ એપલેટ ટ્રિબ્યુનલ
લગ્ન પ્રસંગે મળતી ભેટ સાંસ્કૃતિક પરંપરા છે, લગ્નોમાં મળતી ભેટ સામાજિક પ્રથા છે, ભેટને અનપેક્ષિત આવક ગણી ટેક્સ ન લેવાય, ટ્રિબ્યુનલનો ચુકાદો સામાન્ય કરદાતા માટે રાહતરૂપ અમદાવાદઃ લગ્ન પ્રસંગોમાં ભેટ-સૌગાત મળતી હોય છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. લગ્નોમાં મળતી ભેટ-સૌગાત કે ચાંદલાની રકમ પર ઈન્કટેક્સ લાગી શકે કે કેમ? આવા એક કેસમાં […]