1. Home
  2. Tag "not taken"

2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં […]

સરકાર કોરોના વિરોધી મફતમાં વેક્સિન આપે છે, છતાં 1.13 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ લીધો નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં આંશિક ઉછાળો થતાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે 100 ટકા નાગરિકોનું ટીકાકરણ કરવા ડોર ટુ ડોર જઈને વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા લોકોને મફતમાં કોરોના વિરોધ વેક્સિન આપવામાં આવતું હોવા છતાં હજુપણ ઘાણાબધા લોકો વેક્સિન લેવામાં આળસ અનુભવી રહ્યા છે. રાજ્યમાં હજી પણ […]

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. બોર્ડે ધો.10,12ની પરીક્ષા લીધી નથી એટલે ફી પાછી આપોઃ વાલી મંડળ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે ગત વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા લઈ શકાઈ નહતી. પણ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામમાં અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પણ આવી હતી. હવે વાલી મંડળે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી વ્યાજ સહિત પરત કરવાની માગણી કરી હતી. પરંતુ બોર્ડે નિર્ણય લીધો છે […]

ધન્ય છે, સિવિલ હોસ્પિટલના તબીબો સહિત 2500 સ્ટાફને કે મહિનાથી એક પણ રજા લીધી નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે તબીબી આલમ માટે દર્દીઓની સારવાર પણ પડકારરૂપ બની છે. મોટાભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અવિરત દર્દીઓની સેવામાં જોતરાયેલા રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code