સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય
સુરતઃ શહેરના કાપડ ઉદ્યોગમાં છેલ્લા એક અઠવાડિયાથી 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવા મુદ્દે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે સમજૂતી બેઠકો ચાલી રહી હતી. આ વિવાદનો અંત લાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશ (ફોસ્ટા) અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની મળેલી બેઠકમાં 55 કિલોની જગ્યાએ 65 કિલોના પાર્સલો ઊંચકવા મુદ્દે સમજૂતી થઇ છે. મજૂરો 65 કિલોના વજનના પાર્સલ […]