ઉંમરની અસર ત્વચા પર નહીં દેખાય, ફક્ત આ 5 વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
બદલતી જીવનશૈલી, તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર અને પ્રદૂષણની અસર સૌ પ્રથમ આપણી ત્વચા પર દેખાય છે. આજના સમયમાં અકાળે કરચલીઓ, ઢીલાપણું, શુષ્કતા અને ત્વચાની ચમક ઓછી થવી સામાન્ય બની ગઈ છે. આ ઉપરાંત, આજકાલ લોકો ઇચ્છે છે કે તેમની ત્વચા વધતી ઉંમરે પણ યુવાન અને ચમકતી દેખાય. ખાસ કરીને સેલિબ્રિટીઝ. તાજેતરમાં જ દુનિયાને અલવિદા કહેનાર અભિનેત્રી […]