કોંગ્રેસને દિલ્હીમાં 24 અકબર રોડની ઑફિસ ખાલી કરવા એસ્ટેટ વિભાગની નોટિસ
નવી દિલ્હી, 25 માર્ચ, 2026: notice to Congress to vacate office રાજધાની નવી દિલ્હીમાં કોંગ્રેસને તેના 24 અકબર રોડ સ્થિત જૂના વડામથકની ઑફિસ ખાલી કરવા માટેની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસ્ટેટ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 28 માર્ચ સુધીમાં આ પરિસર ખાલી કરવા જણાવ્યું છે. 48 વર્ષ સુધી રહ્યું કોંગ્રેસનું મુખ્યાલય છેલ્લા 48 વર્ષથી 24 […]


