1. Home
  2. Tag "Notice"

મહેસાણાઃ 20 બહુમાળી ઈમારતોને ફાયરસેફ્ટી મુદ્દે પાલિકાએ પાઠવી નોટિસ

ફાયરસેફ્ટીની સુવિધા ઉભી કરવા તાકીદ પાણી અને ગટર કનેકશન કાપી નાખવાની આપી ચીમકી પાલિકાએ શહેરમાં સર્વે કરીને આપી હતી નોટિસ અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ફાયર સેફ્ટી અને એનઓસી મુદ્દે તંત્રનો ઉધડો લીધો હતો. દરમિયાન ફાયર સેફ્ટી મુદ્દે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની નગરપાલિકા એકશનમાં આવી છે. દરમિયાન મહેસાણાની […]

ધાનેરા નગરપાલિકાના સભ્યોને ગેરરીતિના મુદ્દે એડમિનિસ્ટ્રેશન મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

ધાનેરાઃ બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વધુ વકર્યો છે.  વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરવાના મુદ્દે પાલિકાના નગરસેવકોને ગાંધીનગરનું તેડું આવ્યું છે.ભાજપ-કૉંગ્રેસના તમામ 25 નગરસેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ  તા.7મી ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધાનેરી નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલે છે. આ અગાઉ પણ કૉંગ્રેસના 15 નગરસેવકોને સસ્પેન્ડ કરાતા મુદ્દો હાઈકોર્ટમાં […]

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોતની ઘટના બાદ કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી ફાયર સેફ્ટીને લઈને અમદાવાદનું મનપા તંત્ર વધુ એક્ટિવ થયું છે. દરમિયાન શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને નોટિસ આપી […]

બાબા રામદેવનો FAIMAને જવાબ, તમારી નોટિસમાં કોઇ દમ નથી, એલોપેથી પરનું નિવેદન પાછું ખેંચી લીધું છે

બાબા રામદેવના એલોપેથી પરના વિવાદિત નિવેદન પર FAIMAએ ફટકારી નોટિસ નોટિસના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે – નોટિસમાં કોઇ દમ નથી હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા એલોપેથી અને ડોક્ટર્સ પર વિવાદિત નિવેદન આપીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા હતા. જેની વિરુદ્વ ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-FAIMAએ તેમને નોટિસ […]

બાબા રામદેવ ફસાયા, IMA બાદ હવે આ સંસ્થાએ બાબા રામદેવને નોટિસ ફટકારી

એલોપેથી-ડૉક્ટર્સ અંગેના નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલી વધી IMA બાદ હવે ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને બાબા રામદેવને નોટિસ ફટકારી જો તેઓ આવું નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટર્સ અંગેના વિવાદિત નિવેદન બાદ યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લઇ રહી. IMA બાદ હવે ફેડરેશન ઑફ […]

ફેસબૂક-ટ્વીટરની મુશ્કેલી વધી, સરકારે સમયમર્યાદા પૂર્ણ થતા ફરી મોકલી નોટિસ

ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મુશ્કેલી વધી સરકારે પ્રાઇવસી પોલિસીના નિયમોને લઇને ફરીથી નોટિસ ફટકારી સરકારે નવા નિયમોના પાલન માટે આ પ્લેટફોર્મ્સને 3 મહિનાનો સમય આપ્યો હતો નવી દિલ્હી: ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામની મુશ્કેલી વધી છે. હકીકતમાં, આ ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ 26મે સુધી લાગૂ થનારી પ્રાઇવસી પોલિસીના નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા હવે સરકારે આ […]

રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણના મુદ્દે સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને HCની નોટિસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. દર્દીઓમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતિ પેદા થઈ છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરી હતી. આ મુદ્દે વિવાદ જાગતા […]

આવકવેરા વિભાગ એકશન મોડમાં, નોટિસનો જવાબ નહીં આપનારા કરદાતાઓ સામે થશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં હાલ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 કરોડથી વધારે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ આવકવેરાની વિભાગની નોટિસોને ગંભીરતાથી નહીં લેનારા કરદાતાઓ સામે હવે વિભાગે લાલઆંખ કરી છે. તેમજ તેમની સામે આકરી કાર્યવાહીની કામગીરી કરવામાં આવશે. ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code