અમદાવાદમાં ઔડા આવાસ યોજનામાં મકાનો ભાડે અપાતા 33 ધારકોને નોટિસ ફટકારી
અમદાવાદ, 18 માર્ચ 2026: Notices issued to 33 holders of houses rented out under Auda Awas Yojana સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને સસ્તાભાવે આવાસ આપવામાં આવે છે. પણ કેટલાક લોકો સસ્તાભાવે આવાસ મેળવીને અન્યને ભાડે આપી દેતા હોય છે. ત્યારે નવા બનેલા આવાસોમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ […]


