1. Home
  2. Tag "November"

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 5669 કરોડનું રેકર્ડબ્રેક કલેક્શન, 24 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. છેલ્લા એક દસકામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ વધ્યો છે. દેશના બે મોટા પોર્ટ ગુજરાતમાં છે. બન્ને પોર્ટ આયાત-નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. જેના કારણે ગુજરાતમાં જીએસટીની આવક પણ વધી રહી છે. ગત નવેમ્બર મહિનામાં જીએસટીનું કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. અને આવકમાં આવકમાં 24 ટકાનો વધારો નોંધાયો છે. […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.નો યુવક મહોત્સવ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે

ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આંતર કોલેજ યુવક મહોત્સવ આગામી તા. 3 થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષથી કાયમી ધોરણે આંતરકોલેજ યુવક મહોત્સવ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના યજમાન પદે યોજવાનો બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટી અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. યુવક મહોત્સવમાં નૃત્ય વિભાગ લલિત કલા વિભાગ સાહિત્ય વિભાગ રંગમંચ […]

નવેમ્બરના અંતિમ સપ્તાહમાં આ રાશિના લોકોને આર્થિક લાભ થશે

નવેમ્બરના અંતિમ સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે.આ સપ્તાહ 28 નવેમ્બરથી 04 ડિસેમ્બર સુધી રહેશે.આ છેલ્લું અઠવાડિયું વિવાહ પંચમીથી શરૂ થવા જઈ રહ્યું છે.આ અઠવાડિયે ઘણી રાશિઓની આર્થિક સ્થિતિ સુધરવાની છે અને કેટલીક રાશિના જાતકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.તો ચાલો જાણીએ કે,નવું અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે. મેષઃ- મેષ રાશિના લોકો […]

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીપંચ જાહેર કરે તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. ચૂંટણી પંચ દ્વારા આ સપ્તાહમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોગ્રેસ સહિતના રાજકીય આગેવાનો પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થાય છે તેનો ઈન્તરાજ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં જ ચૂંટણી […]

અમદાવાદમાં નવેમ્બર મહિનામાં વાયરલ બીમારી ઉપરાંત ચીકનગુનિયાના કેસ વધ્યા

અમદાવાદઃ શહેરમાં કારતક મહિના દરમિયાન ઠંડી-ગરમી એમ બે ઋતુને કારણે વાયરલના કેસમાં વધારો થયો હતો. ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો હતો. શહેરમાં નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા હતા, જે ગયા આખા વર્ષની સંખ્યા કરતાં માત્ર 26 કેસ ઓછા હતા. શહેરની હોસ્પિટલમાં આ જ સમયગાળામાં ચિકનગુનિયાના 1,584 કેસ નોંધાયા હતા, […]

શાળાઓમાં ધો. 1થી 5નું શિક્ષણ કાર્ય નવેમ્બરના અંત સુધીમાં શરૂ કરી દેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કાળમાં શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.12થી લઈને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપી હતી. બાદમાં ધો. 6થી 11 સુધીના વર્ગોને મંજુરી આપવામાં આવી હતી હવે કોરોનાના કેસ નહીંવત નોંધાઈ રહ્યા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે ત્યારે ધો. 1થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code