ભારતીય શેર બજારમાં તેજી યથાવત, BSE અને NSE લીલા નિશાન સાથે ખુલ્યું
મુંબઈઃ આજે ભારતીય શેરબજારની તેજી સાથે શરુઆત થઈ છે. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો વચ્ચે સ્થાનિક માર્કેટમાં પણ તેજીના સંકેત મળી રહ્યા છે. સેન્સેક્સ 250 અંકના વધારા સાથે ખૂલ્યો નિફ્ટી પણ 150 અંક વધી 22000ને પાર જોવા મળ્યો છે. બેન્કિંગ સેક્ટર અને એફએમસીજી સિવાય ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, […]


