BSE અને NSEમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ. 4.33 લાખ કરોડનું ધોવાણ
મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત વધારા વચ્ચે આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલ્યું ત્યારે જ બીએસસી લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. 1000થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલુ BSE લગભગ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે NSEમાં પણ 473 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. BSE અને NSEમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક […]


