બાંગ્લાદેશને ફરીથી ભારતની જરૂર પડી, ડીઝલની ખરીદી કરશે
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે વર્ષ 2026 માટે ભારત પાસેથી 1 લાખ 80 હજાર ટન ડીઝલ આયાત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ડીઝલ ભારતની સરકારી કંપની ‘ઓઈલ ઈન્ડિયા લિમિટેડ’ની પેટા કંપની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL) પાસેથી ખરીદવામાં આવશે. નાણાકીય સલાહકાર […]


