1. Home
  2. Tag "number one"

ઝાલાવાડ પંથક વીજળી ચોરીમાં અવલ નંબરે, મહિનામાં રૂ.3.76 કરોડની વીજચોરી પકડી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ચોરી બેરોકટોક થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. પીજીવીસીએલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વીજચોરી સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વીજકંપનીએ જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સઘન વીજચેકિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3.76 કરોડ રૂપિયાની વીજચોરી માત્ર જાન્યુઆરી માસ દરમિયાન જ પકડવામાં […]

ભ્રષ્ટાચારની હરિફાઈમાં પોલીસ વિભાગ પ્રથમ નંબરે, ACB એ પકડેલા કેસમાં 60 ટકા ગૃહ વિભાગના

અમદાવાદઃ રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર વધતો જાય છે. એસીબીની ધોંસ હોવા છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. તાજેતરમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના શહેર પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારી કર્મચારી વિરુદ્ધ જે આક્ષેપો કર્યાં હતા તે ચોંકાવનારા હતા. ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટે જે કાર્યવાહી કરે છે તેના આંકડાં […]

GSTની કરચોરીમાં ગુજરાત અવલ્લ નંબરે, 4 વર્ષમાં અમદાવાદમાં 971 કરોડની કરચોરી !

અમદાવાદઃ સરકાર ગમે તેટલા પ્રયાસો કરે કરચોરી અટકવાની નથી. હવે તો જીએસટીમાં પણ કેટલાક વેપારીઓ કિમીયો અપનાવીને કરચોરી કરી લેતા હાય છે. રાજ્યમાં જીએસટી 2017માં લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કરચોરીનો આંક રૂ. 3 હજાર કરોડને પાર થઇ ગયો છે. જેમાં સૌથી વધારે કરચોરી અમદાવાદ અને સુરતમાં થઇ હોવાનું જીએસટીના સૂત્રો કહી રહ્યા છે. કેન્દ્રને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code