આયુર્વેદમાં રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવાની ક્ષમતા છે: સ્મૃતિ ઈરાની
દિલ્હીઃ રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયુર્વેદના હસ્તક્ષેપની પ્રાચીન જ્ઞાનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની જાણકારી આપવી સમયની જરૂરિયાત છે. તેમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) ખાતે પોષણ માહ – 2021 ની શરૂઆત નિમિત્તે ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું. મહિલા અને […]


