1. Home
  2. Tag "OBC reservation"

OBC આરક્ષણનું થશે પેટા વર્ગીકરણ ,રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો

દિલ્હીઃ-રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. કમિશને તેની ભલામણોમાં શું કહ્યું છે તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ જી. રોહાની આ કમિશનના અધ્યક્ષ છે. આ સહીત પછાત વર્ગ આયોગની ભલામણ પર 2 ઓક્ટોબર 2017ના રોજ કમિશનની રચના કરવામાં આવી હતી. કમિશને રિપોર્ટ રજૂ કરવામાં લગભગ છ […]

ગુજરાતમાં ભાજપની સરકાર નગરપાલિકાઓ અને પંચાયતોમાં OBC અનામત માટે કાયદો લાવશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના અહેવાલ પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવાનું નક્કી થયું છે. અનામતનો કાયદો લાવતા પહેલાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કેટલી અનામત રાખવી તે મુદ્દે ચર્ચા કરવાનો એજન્ડા  કેબિનેટની બેઠકમાં લવાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી […]

OBC અનામત જાહેર કરીને ચોમાસા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા વિચારણા

ગાંધીનગરઃ ગુજરાત સરકારને કલ્પેશ ઝવેરી પંચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી જ્ઞાતિઓ માટે અનામત બેઠકના ધોરણો નક્કી કરવા અંગેનો અહેવાલ સોંપી દીધો છે.  હવે ગુજરાત સરકાર આ અહેવાલનો અભ્યાસ કરીને  ટુંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરશે.  રાજ્યમાં  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, ઓબીસી અનામતને કારણે મુલત્વી રહી હતી. એટલે સરકાર હવે ચોમાસા પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત માટે સમર્પિત આયોગને મળી રજુઆતો

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ  કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી છે.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી છે. આયોગ દ્વારા કામગીરીના […]

OBC અનામત માટે ભારતીય જનતા પાર્ટી મક્કમ અને કટિબદ્ધ છે : સી.આર.પાટીલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભા ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે.  ત્યારે ભાજપે પણ વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા માટે રણનીતિ અપનાવી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મતદારોને પોતાની તરફ કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી OBC અનામત માટે મક્કમ અને કટિબદ્ધ છે. […]

OBC ક્રિમિલેયરને લઇને મહત્વના સમાચાર, મોદી સરકાર હવે કરશે આ કામ

OBC ક્રિમિલેયરને લઇને આવ્યાં મોટા સમાચાર અનામત માટે OBC ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવાની વિચારણા સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગે પુષ્ટિ કરી નવી દિલ્હી: OBC ક્રિમિલેયરને લઇને એક મોટા સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર હવે અનામત માટે OBC ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરી શકે છે. પ્રાપ્ત […]

OBC વર્ગ માટે આજે રજૂ થશે આ બિલ, તે સિવાય લોકસભામાં આ 6 બિલ પણ રજૂ થશે

OBC વર્ગ માટે આજે સરકાર કરશે જાહેરાત લોકસભામાં અનામત સાથે જોડાયેલું બિલ રજૂ થશે તે ઉપરાંત લોકસભામાં બીજા 6 બિલ રજૂ થશે નવી દિલ્હી: ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂર્ણ કરવા માટે સજ્જ છે. સોમવારે સરકાર ખાસ કરીને OBC માટે એક બિલ રજૂ કરવા જઇ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code