1. Home
  2. Tag "OBCs"

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામત બિલને વિધાનસભાની મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક-2023 ને મંજુરી મળતા  હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આબીસી માટે 27 ટકા અનામત લાગુ થશે. ગુજરાતમાં 50 ટકાથી વધુ વસતિ OBC સમાજની આવે છે.  ઓબીસી માટે 27 ટકા અનામતનું બિલ પાસ થતાં હવે 8 મ્યુનિ.કોર્પોરેશનની 181 બેઠક OBC માટે અનામત થશે,  જ્યારે 33 જિલ્લા પંચાયતની અંદાજે ઓબીસી […]

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે હવે 27 ટકા અનામત, SC-ST અનામતમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સહિત પછાત વર્ગના લોકો માટે અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામાં આવી હતી. પંચ દ્વારા પૂર્ણ અભ્યાસ કર્યા બાદ એનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. ઓબીસી સમાજને અનામત અંગેનો કોઈ નિર્ણય ન લઈ શકાતા જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ મુદત પૂર્ણ થઈ હોવા છતાંયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code