1. Home
  2. Tag "obstruction"

મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં અવરોધને લઈને સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, ચૂંટણીપંચને કરી ટકોર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ને ધમકાવવા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના કાર્યમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણના કાર્યમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહકારની […]

ક્રિકેટર બાબર આઝમનું ખરાબ અંગ્રેજી કોચિંગ સ્ટાફ સાથેના તેના સંપર્કમાં અવરોધ ઉભો કર છેઃ હર્ષલ ગિબ્સ

પાકિસ્તાની ક્રિકેટરોની અંગ્રેજીની મજાક અવાર-નવાર ઉડાવવામાં આવે છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ખેલાડીઓની અંગ્રેજી બહુ સારી નથી. જોકે, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન હર્ષલ ગિબ્સે બાબર આઝમની અંગ્રેજી પર પ્રતિક્રિયા આપી છે. હર્ષલ ગિબ્સ માને છે કે, બાબર આઝમ પોતાની નબળી અંગ્રેજીને કારણે પોતાને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. તેમણે એમ […]

સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા સબબ 15 સાંસદો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી પાર્ટીઓએ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો, તેમજ ગૃહ મંત્રી અમિત શાહ જવાબ આપે તેવી માંગણી કરી હતી. આ દરમિયાન લોકસભાના સ્પીકરએ હંગામો કરવાના આરોપ સબબ વિપક્ષી પાર્ટીઓના લગભગ 15 જેટલા સાંસદોને સત્ર સમાપ્તી સુધી સપ્સેન્ડ કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના સ્પીકરે કોંગ્રેસના સભ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code