ખાસ પ્રસંગે બનાવો ચીઝ પોટેટો બોલ્સ, બધાને લાગશે ટેસ્ટી
તહેવારોમાં લોકોની આનંદની સાથે સ્વાદિષ્ટ ફુડ માણવાનું પસંદ કરે છે. તો ખાસ પ્રસંગ્રે ઘરે જ બનાવો ચીઝ પોટેટો. ચીઝ અને મસાલાથી ભરપૂર ચીઝ પોટેટો નાના બાળકોની સાથે મોટાઓને પણ ખુબ પસંદ આવશે. • સામગ્રી બાફેલા બટાકા – 4-5 મધ્યમ કદના ચીઝ (ચીઝના ટુકડા અથવા છીણેલું ચીઝ) – 1 કપ કોથમરી (ઝીણી સમારેલી) લીલા મરચા (બારીક […]