વિધાર્થીઓના આંતરિક કૌશલ્યને ચકાસવા માટે નેશનલ એપ્ટિટુડ ટેસ્ટ 23મી ઓક્ટોબરથી લેવાશે
ગાંધીનગરઃ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્યને ચકાસવા માટે આગામી તારીખ 23મી અને 24મી ઓકટોબરે 13 થી 25 વર્ષના વિધાર્થીઓ અને યુવાનો માટે ઓનલાઈન પરીક્ષા લેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એપ્ટિટુડ ટેસ્ટ લેવાનો દેશ વ્યાપી પાયલોટ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તારીખ 23મી અને 24મી ઓકટોબરે આ પરીક્ષા લેવામાં આવશે. […]