1. Home
  2. Tag "October"

ઓક્ટોબરમાં થઈ રહ્યું છે સૂર્ય અને ચંદ્રગ્રહણ,આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, ભાગ્ય અને પૈસાનો મળશે પૂરો સાથ

હિંદુ ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્વ છે. વર્ષ 2023માં 4 ગ્રહણ જોવા મળશે. 2 સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. આ વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ ઓક્ટોબર મહિનામાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક જ મહિનામાં 2 ગ્રહણને કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. તો ચાલો જાણીએ કઈ રાશિઓ પર આ બંને ગ્રહણની શુભ અસર પડશે. સૂર્યગ્રહણ […]

ઑક્ટોબરમાં આ 5 સ્થળોનું હવામાન હોય છે ખૂબ જ ખુશનુમા ! મિત્રો સાથે જરૂરથી ફરવા જવાનો બનાવો પ્લાન

ઑક્ટોબર મહિનો નજીકમાં જ છે. આવી સ્થિતિમાં ગરમીઑથી રાહત મળે છે અને શિયાળાની શરૂઆત થાય છે. આ ખુશનુમા વાતાવરણમાં મુલાકાત લેવી શ્રેષ્ઠ છે. આ મહિને, તમે કોઈ હિલ સ્ટેશન પર જવાનું વિચારતા હોવ કે બીચ પર જવાનો પ્લાન કરો, હવામાન ખુશનુમા છે. તો ચાલો તમને જણાવીએ કે તમારે ઓક્ટોબરમાં આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવવી […]

જ્યોર્જિયામાં ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મહિના’ તરીકે ઉજવાશે

નવી દિલ્હીઃ એક સત્તાવાર જાહેરાતમાં ગવર્નર બ્રાયન કેમ્પે ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ’ મહિનો જાહેર કર્યો છે. આ ઘોષણા હિંદુ વારસાને તેની સમૃદ્ધ, સંસ્કૃતિ અને ભારતમાંથી ઉદ્ભવતી વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ પર ભાર મૂકીને ઉજવવાના હેતુને દર્શાવે છે. 23 ઓગસ્ટના રોજ જ્યોર્જિયાના ગવર્નર દ્વારા કરાયેલી ઘોષણામાં કહેવામાં આવ્યું કે, “હિંદુ અમેરિકન સમુદાયે જીવનને સમૃદ્ધ બનાવીને જ્યોર્જિયા રાજ્યના જીવનશક્તિમાં […]

ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું બાંધકામ ઓકટોબર 2023 સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ. એઇમ્સ એ રાજયના […]

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 48%નો વધારો,તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થતા થયો ફાયદા

મુંબઈ:તહેવારોની સીઝનની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના છૂટક વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) એ સોમવારે આ માહિતી આપી.ઓક્ટોબરમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 20,94,378 યુનિટ હતું.જે ઓક્ટોબર, 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતાં 48 ટકા વધુ છે.ઑક્ટોબર 2022 માં, વાહનોની નોંધણી પ્રી-કોવિડ એટલે કે ઑક્ટોબર 2019 કરતાં આઠ ટકા […]

જમ્મુ-કાશ્મીરઃ એક મહિનામાં સુરક્ષાજવાનોએ 20 આતંકવાદીઓને માર્યાં ઠાર

સુરક્ષા જવાનોએ આતંકીઓ સામે શરૂ કર્યું અભિયાન નવેમ્બરમાં પાંચ આતંકવાદીઓને ઠાર મરાયાં કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરાયાં દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી પ્રવૃતિ અને નકસલવાદને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર મહિનામાં 20 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ […]

રાહતના સમાચાર ! ઓક્ટોબર મહિનામાં દેશમાં કોલસાનો સ્ટોક વધ્યો,બત્તીગુલની ચિંતા થઈ દૂર

દેશમાં કોલસાનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઓક્ટોબર મહિનામાં વધ્યો સ્ટોક હવે બત્તીગુલની ચિંતા નહી દિલ્હી :થોડા સમય પહેલા દેશની મીડિયામાં અનેક પ્રકારના એવા લેખ જોવા મળ્યા કે દેશમાં કોલસાનો સ્ટોક ઓછો થઈ ગયો છે. તેના કારણે બત્તીગુલ પણ થઈ શકે છે. આવામાં હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોલસાનો સ્ટોક હવે પૂરતા પ્રમાણમાં છે […]

દિલ્હીઃ ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ તૈયાર કરી ફ્લાઈંગ કાર, ઓક્ટોબરમાં લોન્ચ થશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્વાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાં ઉડતી મોટરકારની ચર્ચાઓ વેગવંતી બની છે. દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં આકાશમાં ઉડતી કાર જોવા મળે તેવી શકયતા છે. ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ ફ્લાઈંગ કાર બનાવી છે. આ મોટરકાર આગામી ઓક્ટોબરમાં લોન્ચ થવાની શકયતા છે. કંપની […]

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા મોકૂફ, હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા થઈ રદ હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા કોરોનાના વધતા લેવાયો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે..જેને પગલે હવે પરીક્ષાની તારીખો પર ટળી રહી છે. કોરોનાના વધતા કેસને જોતા UPSCએ સૌથી મોટો નિર્ણય લીધો છે. સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમરી એક્ઝામ ટાળી દેવામાં આવી છે. હવે […]