1. Home
  2. Tag "ODI series"

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

નવી દિલ્હી: ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ટીમ સામે મજબૂત શરૂઆત […]

રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ODIમાં બનાવી શકે છે નવો વર્લ્ડ રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ રાંચીમાં રમાશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. જો તે પોતાની પહેલી વનડેમાં ત્રણ સિક્સર ફટકારે છે, તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્મા પાસે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં […]

ઓસ્ટ્રેલિયામાં ભારતનું વર્ચસ્વ, વનડે શ્રેણી પછી, ટેસ્ટ શ્રેણીમાં પણ કાંગારૂઓને હરાવી દીધું

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની તૈયારી કરી રહી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ કરશે. આ પ્રવાસ પહેલા પણ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય અંડર-19 ટીમે બીજી યુવા ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમને ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી ક્લીન ક્લીન […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચ 13 રનથી જીતી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના એક જ પ્રવાસ પર બંને મર્યાદિત ઓવરની શ્રેણી જીતી છે. ODI શ્રેણી પહેલા, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની […]

રાહુલ દ્રવિડ ODI સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં,જાણો કોને મળી આ જવાબદારી

મુંબઈ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાશે. આ સિરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. રાહુલની કપ્તાનીમાં ઘણા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં તક આપવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ODI સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું […]

ભારતીય ટીમ માટે સારા સમાચાર,જસપ્રીત બુમરાહની વાપસી,હવે રમશે વનડે સીરીઝ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુમરાહને શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે સિરીઝ તેમના જ ઘરમાં રમવાની છે. પહેલા T20 સિરીઝ […]

T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે

મુંબઈ:વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ઓપનર શિખર ધવનને સ્થાન આપવામાં આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ધવન ફરીથી ટીમનો સુકાની બનશે. ધવને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી […]

ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત

દિલ્હીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ આવી છે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝ, ટી-20 અને વન ડે સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેસ્ટ સિરીઝમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 2-1થી વિજય થયો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 2-2 મેચ જીતી છે. આવતીકાલે અંતિમ અને ફાઈનલ ટી-20 મેચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code