1. Home
  2. Tag "ODI"

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેસ્ટમેન વોર્નરે ટેસ્ટ બાદ વન-ડેમાંથી લીધો સન્યાસ

સિડની: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તે ઓસ્ટ્રેલિયા તરફથી T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને સ્પષ્ટતા કરી હતી કે, જો ઓસ્ટ્રેલિયન ટીમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. […]

ક્રિકેટમાં આવ્યો નવો નિયમ, હવે ઓવર 60 સેકન્ડમાં શરૂ કરવી પડશે નહીં તો થશે દંડ 

નવી દિલ્હીઃ ICCએ ક્રિકેટની રૂલ બુકમાં વધુ એક નિયમ ઉમેર્યો છે. સફેદ બોલથી રમાતી ક્રિકેટના બે ફોર્મેટ (ODI અને T20)ને ઝડપી બનાવવાના હેતુથી આ નિયમ લાવવામાં આવ્યો છે. આ હેઠળ, જો T20 અથવા ODIમાં એક ઇનિંગમાં ત્રીજી વખત ઓવર નાખવામાં એક મિનિટથી વધુ વિલંબ થાય છે, તો બેટિંગ ટીમને 5 વધારાના રન આપવામાં આવશે. આ […]

રોહિત શર્મા નામે બીજો મોટો રેકોર્ડ, વર્ષમાં ODIમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો

દિલ્હી- ક્રિકેટર રોહિત શર્મા બેસ્ટ બટિંગ માટે ક્રિકેટ જગતમાં જાણીતા છે ત્યારે હવે તેમના નામે બીજો મોટો રેકોર્ડ બન્યો છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવનાર હિટમેન રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર […]

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરાઈ, જાણો કોને મળ્યું સ્થાન કોણ થયું બહાર

દિલ્હીઃ-  વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.ભારતે વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયામાં અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સહીત હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પણ ટીમનો ભાગ બન્યા છે. વિરાટ કોહલી, શુભમન […]

વન ડે વર્લ્ડ કપનું શેડ્યૂઅલ બદલાયું –  ICC એ આ માટેની નવી તારીખોની જાહેરાત કરી

દિલ્હીઃ- ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એ ઓડીઆઈ વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC દ્વારા 27 જૂને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં હવે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. અગાઉના શેડ્યૂલ મુજબ, 15 ઓક્ટોબર, ભારત-પાકિસ્તાન મેચનો દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ હોત. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓએ BCCIને […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે રમાશે

મુંબઈ:ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 19 માર્ચ એટલે કે આજે ફરી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટકરાશે. આ પહેલા 17 માર્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ આજની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો કાંગારૂ ટીમ આ મેચ પણ હારી જશે તો વનડે ટ્રોફી પણ તેમના હાથમાંથી જતી રહેશે. […]

ICC એ ODIનું રેન્કિંગ જારી કર્યું – નંબર 1 બોલર સિરાઝ, તો ટોપ 10મા શુભમન ગિલનું સ્થાન

આઈસીસીએ ઓડીઆઈનું રેન્કિંગ જારી કર્યું મોહમ્મદ સિરાઝ બેસ્ટ બોલર દિલ્હીઃ-આઈસીસીઆઈ  એ વન ડે રેન્કિગ જારી કર્યું છે. જેમાં મોહમ્મદ સિરાઝ વિશ્વમાં નંબર વન બોલર તરીકે ઊભરી આવ્યો છે. સિરાઝે શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ સામે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું જેને લઈને રેન્કંગમાં તેણે બાજી મારી છે. આ સહીત મોહમ્મદ શમી અને શુભમન ગિલનું પ્રદર્શન પણ સારુ જોવા […]

કોહલી-રોહિતની જોરદાર ઇનિંગથી ભારત જીત્યું,પ્રથમ વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું

મુંબઈ:સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયા હવે 3 વનડે સીરીઝમાં 1-0થી આગળ છે.આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.ભારતે આ મેચમાં શ્રીલંકાને 373 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર 306 રન જ […]

વિરાટ કોહલીનો વિરાટ પાવર – શ્રીલંકા સામે કોહલીએ ODI માં સતત બીજી સદી ફટકારીને સચિનનો આ રેકોર્ડ પણ તોડ્યો

વિરાટ કોહલીએ શ્રીલંકા સામે ફટકારી સદી સતત બીજી સદી ફટકારીને બનાવ્યા અનેક રેકોર્ડ વનડે કરિયરની 45મી સદી ફટકારી દિલ્હીઃ-   ક્રિકેટર વિરાટ કોહલી કોઈની ઓળખનો મોહતાઝ નથી સતત ક્રિકેટમાં અનેક પરાક્રમ કરીને તે સર્ચામાં રહે છે ત્યારે હવે  શ્રીલંકા સામેની ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ ઈનિંગથી ઘણા રેકોર્ડ […]

ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડેઃ વિરાટ કોહલીએ સદી ફટકારીને બનાવ્યા નવા રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુવાહાટીમાં પોતાના કેરિયરની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન મહાન બેસ્ટમેન સચિન તેદુંલકરના રેકોર્ટની બરાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યું છે. કોહલીએ ભારતમાં નવેમ્બર 2019 બાદ આ સદી ફટકારી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 73મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code