યાત્રાધામ પાવાગઢમાં ભારે પવનને લીધે રોપવે બંધ કરાતા રિફન્ડ લેવા લોકોએ હોબાળો કર્યો
વડોદરાઃ યાત્રાધામ પાવાગઢમાં અનેક યાત્રાળુંઓ દર્શન માટે આવી રહ્યા છે. ઘણા યાત્રાળુંઓ રોપ-વેમાં બેસીને ડુંગર પર જઈને દર્શને જતાં હોય છે. પાવાગઢમાં જોરદાર પવન ફૂંકાતા સાવચેતી સલામતીના ભાગરૂપે બપોરે 2 વાગ્યે ઉડ્ડન ખટોલા બંધ કરવાની ફરજ પડી હતી. એક સમયે રોપવેમાં રિટર્ન ટિકિટ લઇ ઉપર પહોંચેલા યાત્રીઓને પરત ફરતા રોપવે બંધ હોવાનું જાણવા મળતા યાત્રાળુઓ […]