કોરોનાને લીધે વ્યાપક મંદી સર્જાતા અમદાવાદમાં ઓફિસોના ભાડાંમાં 5થી 20 ટકાનો ઘટાડો નોંધાયો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પુરા સ્ટાફ સાથે કાર્યરત બની ગઈ છે, ઉપરાંત ખાનગી કચેરીઓ અને ઓફિસોમાં પણ કામકાજ રાબેતા મુજબ બની ગયું છે. પરંતુ કેટલીક કંપનીઓએ હજુ વર્ક ફ્રોમ હોમ એટલે કે, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. ઘરેથી કામ કરવાના […]


