1. Home
  2. Tag "oil"

પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલના ભાવમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે જીવન જરુરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરતી પ્રજા બહાર નીકળવા માટે હવાતિયા મારી રહી છે ત્યારે ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સિંગતેલના ભાવમાં દસ દિવસના સમયગાળામાં રૂ. 60નો વધારો થયો છે. જ્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં […]

વાંકડિયા વાળ માટે કયું તેલ વાપરવું જોઈએ? અહીં જાણો

શું તમારે વાંકડિયા વાળ છે? શું તમારા વાળનું ટેક્સચર હંમેશા ડ્રાય અને ફ્રિઝી રહે છે? આવી સ્થિતિમાં, તમારા વાળને અન્ય વાળ કરતાં અલગ પ્રકારની સારવારની જરૂર છે.જી હા, વાસ્તવમાં, વાંકડિયા વાળ માટે, તમારે શેમ્પૂથી લઈને તેલ સુધી વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.આવી સ્થિતિમાં આજે અમે તમને એવા તેલ વિશે જણાવીશું જેનો ઉપયોગ તમે વાંકડિયા […]

સક્ષક્ત ભારતઃ હિન્દુસ્તાન સાથે સંબંધ બંગાડવા નથી માગતા અમેરિકા અને રશિયા

નવી દિલ્હીઃ અમેરિકા અને રશિયા એક-બીજાથી વિરોધ છે. જેથી કોઈ દેશ રશિયા સાથે હોય તો અમેરિકા તેનાથી અંતર બનાવે છે. બીજી તરફ રશિયા પણ અમેરિકાના મિત્રોથી દૂર રહે છે. પરંતુ ભારત બંને દેશો સાથે સંબંધ સાચવવામાં સફળ રહ્યું છે.રશિયાનું કહેવું છે કે, તે ભારત માટે પાકિસ્તાનની કુર્બાની આપવા તૈયાર છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે […]

રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહતદરે સીંગતેલનું વિતરણ

અમદાવાદઃ જરૂરિયાત મંદ લોકોને નિયમિત રાશન મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગરીબ પરિવારનો સીંગતેલનું વિતરણ કરશે. રાજ્યના લગભગ 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહતદરે સીંગતેલનો લાભ મળશે. દિવાળીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે એક કિલો સિંગતેલ આપવામાં આવશે. અન્ન નાગરિક […]

રાજકોટ : સાતમ-આઠમનો તહેવાર પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો જયારે પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો

આમ જનતાને વધુ એક મોંધવારીનો માર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો પામ તેલના ભાવમાં થયો ઘટાડો રાજકોટ:જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય માણસની પરીસ્થિત વધુ મુશ્કેલ બની છે.અને એમાં જનતાને વધુ એક મોંધવારીનો માર પડ્યો છે.સાતમ-આઠમનો તહેવાર પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.ખાદ્યતેલની બજાર […]

માથામાં દુખાવો થવાની સમસ્યા રહે છે? તો માથામાં મસાજ માટે આ તેલ છે બેસ્ટ

આજકાલનું ભાગદોડવાળુ જીવન, ઘરના ચલાવવાની ચિંતા, બાળકોના ભણતરના ખર્ચા, ઘર ચલાવવાની જવાબદારી, ઓફિસનું કામ, આ બધુ સંભાળતા મોટાભાગના લોકોને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. લોકોને રોજ સાંજે માથું દુખે તેવી સમસ્યા થવા લાગી હોય છે પણ હવે જે લોકોને આ સમસ્યા છે તે લોકોએ આ તેલનો ઉપયોગ માથામાં મસાજ કરવા માટે કરવો જોઈએ કારણ […]

શું તમે લસણના તેલ વિશે સાંભળ્યું છે? વાળ માટે છે અતિફાયદાકારક

વાળની કાળજી રાખવા માટે લોકો ક્યારે કન્ડીશનરનો ઉપયોગ કરે છે તો ક્યારેક લોકો શેમ્પુ, આ સાથે લોકો તેલનો પણ ઉપયોગ કરે છે, પણ જો વાત કરવામાં આવે લસણના તેલની તો તેના વિશે પણ લોકોએ જાણવું જોઈએ. જાણકારી અનુસાર લસણમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણા બેક્ટેરીયલ અને વાઈરલ પ્રોબ્લેમને દૂર કરવાનું કામ કરે છે. તેની […]

દેશમાં મોંઘા ખાદ્યતેલ સામે ઝઝૂમી રહેલા લોકોને મળશે મોટી રાહત,આટલા રૂપિયાનો થઈ શકે છે ઘટાડો

દેશમાં મોંઘા ખાદ્યતેલથી લોકોને મળશે મોટી રાહત ભાવમાં 10 થી 12 રૂપિયા પ્રતિ લીટરનો થઈ શકે છે ઘટાડો ખાદ્યતેલ કંપનીઓ સાથે સરકારની બેઠક દિલ્હી:દેશમાં ખાદ્યતેલોના ભાવ છેલ્લા કેટલાક મહિનાઓથી નવી ઊંચાઈએ ચાલી રહ્યા છે. ખાદ્યતેલોની આ મોંઘવારીને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ ઘણા મહિનાઓથી વધી છે, પરંતુ આ દરમિયાન દેશના સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે […]

રાત્રીના સમયમાં માથામાં તેલ નાખીને સુવાની આદત છે? તો ચેતી જજો

દિકરીઓ જ્યારે નાની હોય ત્યારે તેમની મમ્મી તેમનું સૌથી વધારે ધ્યાન રાખતી હોય છે. તેના વાળથી લઈને નખ સુધી તમામ વસ્તુનો ખ્યાલ મમ્મી દ્વારા રાખવામાં આવતો હોય છે. દરેક સ્ત્રીને પોતાના વાળ સૌથી વધારે પસંદ હોય છે અને તેનું ધ્યાન રાખવા માટે તેઓ અનેક પ્રકારની કાળજી રાખતા હોય છે. આવામાં જાણકારો કહે છે કે જે […]

આયાત કરવામાં આવતા ખાદ્ય તેલના ભાવમાં સરકારે ઈફેક્ટીવ ડ્યુટી ચાર્જને વધાર્યો

આયાતી ખાદ્ય તેલોમાં ડયુટી વધારો ઝીંકાયો અપેક્ષા મુજબ ભાવ ઘટતા અટકયા ડયુટીમાં વધારોઝીંકતા ભાવ અપેક્ષા મુજબ ન ઘટયા રાજકોટ: આયાતી ખાદ્ય તેલોમાં ભાવમાં મોટો ઘટાડો અંદાજવામાં આવતો હતો પરંતુ કેન્દ્ર સરકારે ડયુટીમાં વધારો ઝીંકતા અપેક્ષીત ઘટાડો થઇ શકયો ન હતો. રાજકોટમાં તેલ બજારના વેપારીઓએ કહ્યું કે સીંગતેલ રૂા . 5 ઘટીને ડબ્બાનો ભાવ 2725 થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code