1. Home
  2. Tag "Old Pension Scheme"

ગાંધીનગર સચિવાયલના કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે સરકાર સામે માંડ્યો મોરચો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ માગ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને તેની સાથે જોડાયેલા સાત જેટલા એસોશિયેશનો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કાળા કપડા પહેરી વિરોધ […]

ગાંધીનગરમાં કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે ફરીવાર ચડાવી બાંયો,

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપીને જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ કરી હતી. ગાંધીનગરમાં બુધવારે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા […]

દહેગામમાં સરકારી ઈમારત પર જૂની પેન્શન યોજનાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારના 2005 પછી નિયુક્ત થયેલા કર્મચારીઓમાં હજુ પણ જુની પેન્શન યોજના લાગુ ન કરવાને મુદ્દે સરકાર સામે અસંતોષ છે. ત્યારે જૂની પેન્શન યોજના અને ફિક્સ પે મુદ્દે લડત ચલાવતાં સંગઠનો દ્વારા દહેગામની મામલતદાર કચેરીએ સરકાર વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડ્યાં હતાં. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નામે લાગેલાં પોસ્ટર્સ દહેગામ […]

જુની પેન્શન યોજનાના પ્રશ્ને ગાંધીનગરમાં કર્મચારીઓએ રેલી યોજીને નારા લગાવ્યાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ સંગઠનના અગ્રણીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોના મામલે સમાધાન થઈ થયાની જાહેરાત બાદ પણ કર્મચારીઓમાં હજુપણ અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2005 બાદ ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ ન અપાતા કર્મચારીઓ હવે તેમના સંગઠનના નેતાઓ સામે જ આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન ગાંધીનગરમાં જુના સચિવાલયના કેમ્પસમાં કર્મચારીઓએ રેલી […]

રાજ્યના કર્મચારીઓને 7માં પગાર પંચના બાકી હપતા, જુની પેન્શન યોજના અંગે સરકારે કરી જાહેરાત

#  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપેલા દિશાદર્શનને પગલે પાંચ મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને કર્યો  નિર્ણય, #  રાજ્ય સરકારના કર્મીઓને કેન્દ્રના ધોરણે 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે #   ગુજરાતમાં 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે #   કેન્દ્રના કર્મચારીની જેમ 10. 20, 30 […]

રાજ્ય સરકારે જુની પેન્શન યોજનાની મૂળ માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો […]

જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે બેન્કના કર્મચારીઓ સોમવારે હડતાળ પર જશે

રાજકોટઃ   રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિવિધ માગણી સબબ હડતાળ કરી રહ્યા છે. આગામી તારીખ ર7મી જૂનના રોજ ફરી એક વખત હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  યુએફબીયુના આદેશ અનુસાર બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું, તમામ શનિ-રવિવારની રજા, પેન્શન અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઈ, નવી પેન્શન યોજના નાબૂદ કરી […]

માધ્યમિક અને ઉ.માધ્યમિકના શિક્ષકો જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા લડત આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી જુદા જુદા કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાની પડતર માગણીના ઉકેલ માટે લડતના મંડાણ કરી રહ્યા છે. સરકારે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની કેટલીક માગણીઓનો ઉકેલ લાવી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર પણ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી માગતી. ત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.  શિક્ષકો પણ […]

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે જુની પેન્શન યોજનાની માગ સાથે હજારો કર્મચારીઓ ઉમટી પડ્યાં

ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં 2005થી ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવાનો નથી. સરકારે 2005થી નવી પેન્શન યોજના લાગુ કરી છે. તેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારને અગાઉ વિવિધ મંડળોએ રજુઆતો કરીને આવેદનપત્રો આપ્યા હોવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે રાષ્ટ્રીય ઓલ્ડ […]

જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરાતા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગરમાં ધરણાં યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. જેમાં રાજ્યના શિક્ષકોએ પણ વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા સાથે જુની પેન્શન યોજના શરૂ કરવાની માગણી કરી છે. અગાઉ પણ રાજ્ય સરકારને રજુઆત કરી હતી, પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ નથી. આથી  રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code