ગાંધીનગરમાં જુના સચિવાલયમાં RTOની ડ્રાઈવ, 40 હજારનો દંડ વસુલાયો
હેલ્મેટ, પીયુસી, વીમો સહિતની આકસ્મિક તપાસમાં કર્મચારીઓ ઝપટે ચડ્યાં આરટીઓ અધિકારીઓ સચિવાલયના ગેટ પાસે ઊભા રહ્યા 18 વાહનચાલકો પાસે વાહનોના પુરતા ડોક્યુમેન્ટ નહોતા ગાંધીનગરઃ શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન કરે તે માટે સમયાંતરે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવતું હોય છે. છેલ્લા બે-ચાર દિવસથી આરટીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. […]