અમદાવાદના ટાગોર હોલમાં મ્યુનિની ના છતાં મોટી ઉંમરના લોકો વેક્સિન લેવા ઉમટ્યાં
                    અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશને અગાઉ 60 વર્ષથી વધુ વયના અને ત્યારબાદ 45 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના વિરોધની વેક્સિન આપાવવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. લોકોને વારંવાર વેક્સિન લેવાની અપિલ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘણી સોસાયટીઓમાં પણ વેક્સિનના કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા. છતાં ઘણા આળસુ લોકો વેક્સિન લેવાથી અગળા રહ્યા હતા. હવે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

