1. Home
  2. Tag "oman"

ઓમાનઃ મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં મલેશિયાને 5-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કત ખાતે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ જારી રાખતા મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. આ સ્પર્ધાના ઈતિહાસમાં મલેશિયા સામે ભારતની સતત ત્રીજી જીત છે. ધીમી શરૂઆત અને મલેશિયાના મજબૂત બચાવ બાદ, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં સફળતા મેળવી હતી. વૈષ્ણવી ફાળકેએ 32મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો, ત્યારબાદ દીપિકાએ સતત […]

ઓમાનમાં મસ્જિદમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય સહિત છના મોત

મસ્કતઃ ઓમાનની રાજધાની મસ્કતમાં શિયા મસ્જિદ પાસે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા છ લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. રાત્રે ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં એક પોલીસ કર્મચારી અને ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે 28 અન્ય ઘાયલ થયા હતા. મસ્કતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા […]

રાજસ્થાનમાં ભારત-ઓમાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં આજથી ભારત ઓમાન સંયુકત સૈન્ય અભ્યાસનો મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં વિદેશી તાલીમ નોડ ખાતે પ્રારંભ થયો હતો. ઓમાનની રોયલ આર્મીની ટુકડી જેમાં સુલતાન ઓફ ઓમાન પેરાશુટ રેજીમેન્ટના 60 જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 18 મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો કરી રહ્યાં છે. આ કવાયત 13 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 દિવસની લાંબી […]

કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન

કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા […]

ઓમાનમાં ફસાયેલી 3 ભારતીય મહિલાઓ ઉપર ગુજારાયો અત્યાચારઃ આપવીતિ જાણીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

કાનપુરઃ ઓમાનમાં ફસાયેલી ઉન્નાવની મહિલા સહિત 3 મહિલાઓ પોતાના ઘરે પરત ફરી હતી. પોલીસે ત્રણેય મહિલાઓનું અમોસી એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. મહિલાઓએ ઓમાનમાં થયેલી બર્બરતાની વાત કરતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શેખોએ આ મહિલાઓને ખરીદી હતી અને 20-20 કલાક કામ કરાવતા હતા. ભૂલ થવા ઉપર માર મારતા હતા. એટલું જ નહીં ગરમ […]

ઓમાનના દરિયામાં ડુબી રહેલા જહાજમાંથી કૂદી પડેલા ગુજરાતી 9 ક્રુ-મેમ્બરોને બચાવાયા

ભૂજઃ દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાએ પોરબંદરના અમૃત જહાજે ઓમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાથી ઉછળેલા મોજાના કારણે જળ સમાધી લીધી હતી, જો કે, તેમાં રહેલા માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો. પોરબંદરની યુરો એરિયન શિપિંગ કંપનીનું […]

ઓમાન-દુબઈ બસ અકસ્માતમાં આઠ ભારતીય સહીત 17 લોકોના મોત

સંયુક્ત આરબ અમીરાતમાં ઓમાનથી આવી રહેલી બસના અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મરનારાઓમાં આઠ ભારતીયો પણ સામેલ છે. શુક્રવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની જાણકારી આપી હતી. દુબઈના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝખાન પઠાન, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અરાક્્કાવેટ્ટિલ, કિરન જોહની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુરનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code