1. Home
  2. Tag "Omicron Variant"

વિકસિત દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHO ચિંતિત, કહ્યું – તેનાથી કોવિડ મહામારીનો અંત નહીં આવે

અમીર દેશોમાં બૂસ્ટર ડોઝના આડેધડ ઉપયોગ પર WHOએ ચિંતા વ્યક્ત કરી તેનાથી લાંબા સમય સુધી કોવિડ મહામારીનો અંત નહીં આવે વેક્સિન વિતરણમાં અસમાનતા ચિંતાજનક: WHO નવી દિલ્હી: વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટ સામે બચવા માટે આડેધડ રીતે બૂસ્ટર ડોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેનાથી કોવિડ-19 રોગચાળને ટકી રહેવાની શક્યતા વધારે છે તેવી ચેતવણી […]

Omicron:બિલ ગેટ્સની ડરામણી ચેતવણી-વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહ્યું છે

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો ઓમિક્રોનને લઈને બિલ ગેટ્સની ચેતવણી વિશ્વ મહામારીના સૌથી ખરાબ તબક્કામાં દિલ્હી:માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે લોકોને ગંભીર રીતે બીમાર ન થવા માટે વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો “મહામારીના સૌથી ખરાબ ભાગ” તરીકે ઉભરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કોરોનાવાયરસનો […]

અમેરિકામાં ઓમિક્રોનનો વધતો કહેર, બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ

અમેરિકામાં ઓમિક્રોનનું વધતું પ્રભુત્વ રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિએન્ટ સામે આપે છે રક્ષણ: જો બાઇડેન નવી દિલ્હી: અમેરિકામાં પણ ઓમિક્રોનના પગપેસારા બાદ નવી લહેરની દહેશત વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઇડને જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વેક્સિન […]

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટની યુરોપિયન ખંડમાં તાકાત વધશે:WHO

ઓમિક્રોન વેરિએન્ટનો સતત વધતો ફફડાટ યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની તાકાત વધશે WHOએ આશંકા વ્યક્ત કરી નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ હવે વધી રહ્યો છે અને સતત તેના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપના દેશોમાં તેનો પગપેસારો વધી રહ્યો છે. આ વચ્ચે WHOએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી સપ્તાહ દરમિયાન યુરોપિયન ખંડમાં ઓમિક્રોનની […]

ભારતમાં ઓમિક્રોન કેસની બેવડી સદી, જાણો ક્યાં છે સૌથી વધુ કેસ?

સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો વધતો ફફડાટ ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસની બેવડી સદી આંકડો 200ને પાર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હવે ઓમિક્રોન વેરિએન્ટને ઝડપ પકડી છે. અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસની બેવડી સદી થઇ ચૂકી છે. મંગળવાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200 કેસ નોંધાયા છે. […]

જેનો ડર હતો એ જ થયું, ઓમિક્રોન વેરિએન્ટનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કેસમાં બમણી ગતિએ વધારો

જેનો ડર હતો, એ જ થયું ઓમિક્રોન વેરિએન્ટનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ કેસમાં બમણી ગતિએ થશે વધારો નવી દિલ્હી: ઓમિક્રોન હવે વિશ્વભરમાં પોતાની ઝડપ બમણી કરી રહ્યો છે. વિશ્વના 89 દેશોમાં હવે ઓમિક્રોને પગપેસારો કર્યો છે. હવે તેનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે 1.5 થી 3 દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે. […]

ઓમિક્રોનના વધી રહ્યા છે કેસ,UK માં લાગી શકે છે 2 અઠવાડિયાનું લોકડાઉન

ઓમિક્રોનના વધી રહ્યા છે કેસ બ્રિટનમાં લાગી શકે છે લોકડાઉન બે અઠવાડિયાનું લાગી શકે છે લોકડાઉન દિલ્હી:યુકે સરકાર કોરોનાવાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે ક્રિસમસ પછી બે અઠવાડિયાના લોકડાઉનની યોજના બનાવી રહી છે. શનિવારે મીડિયામાં પ્રકાશિત અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં ડ્રાફ્ટ નિયમો પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં વ્યવસાયના અપવાદ […]

ભારતના 12 રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકઃ 113 કેસ નોંધાયાં

દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 12 રાજ્યોમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં 113 જેટલા કેસ મળી આવ્યાં છે. દરમિયાન સરકારે લોકોને કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વિશે ચેતવણી આપતા કહ્યું કે તેને હળવાશથી ન […]

USમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે બાઇડેનની લોકોને ચેતવણી, વેક્સિન ના લેવાને કારણે વધી શકે છે મોત

અમેરિકામાં ઓમિક્રોન વેરિએન્ટને લઇને અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને ચેતવ્યા જો તમે વેક્સિન નથી લીધી તો પહેલા વેક્સિન લઇ લો વેક્સિન ના લેનારાઓનું મોત પણ થઇ શકે છે નવી દિલ્હી: વિશ્વના 77 દેશોમા ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યું છે ત્યારે અમેરિકામાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વેરિએન્ટને લઇને લોકોને સતર્ક […]

ભારતમાં કોરોનાવાયરસના કેસની રફ્તાર ઓછી થઈ,પણ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા

ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ વધારી રહ્યો છે ચિંતા દેશમાં લોકોએ સતર્ક રહેવું જરૂરી દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે સાથે ઓમિક્રોન તો ચિંતાનો વિષય બની રહ્યો છે. ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં કે જ્યાં મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભારતમાં આ બાબતે લોકોને શાંતિ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code